Mrs. Anjaliben Rupani At Swaminarayan Dham, Gandhinagar

26 December 2017

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન વિજયભાઈ રૂપાણી ​SMVS સ્વામિનારાયણ ધામ - ભક્તીનીવાસ, ગાંધીનગર ખાતે પૂ.મહિલા સંતોના આશિષ લેવા પધાર્યા હતા.