સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા અને અનાદિમુક્તની સ્થિતિ આ બે સનાતન સિદ્ધાંતોના રહસ્યજ્ઞાનને સમજાવવા તથા તેનું પ્રવર્તન કરવા માટે જજેમનું શ્રીજીસંકલ્પથી પ્રાગટ્ય થયું હતું એવા જીવનપ્રાણ અબજીબાપાશ્રી.
Read Moreકારણ સત્સંગ એટલે મૂર્તિનો સત્સંગ. કારણ સત્સંગી તરીકે આપણો ધ્યેય છે. - મૂર્તિસુખ સુધી પહોંચવું. તો તેના માટેનો સિલેબસ છે - બે ગોલ ને એક રોલ.
બે ગોલ
1. શ્રીજીમહારાજના સ્વરૂપને જાણવું.
2. શ્રીજીમહારાજના સ્વરૂપમાં જોડાવું.